Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રૂડાના પૂર્વ સલાહકાર અને અર્બન પ્લાનર કે.બી. પાનખાનીઆનો જન્મદિવસ

રાજકોટઃ શહેરી વિકાસ વિભાગના અર્બન પ્લાનર નિવૃત અધિકારી કે.બી.પાનખાનીઆનો આજે જન્મદિન છે. તેઓ ૭૧ વર્ષ પુર્ણ કરી ૭ર માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. ૭૧ વર્ષથી વધુ સમય ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ હેઠળ વિવિધ જગ્યાઓ અને શહેરોમાં મહત્વની ફરજો બજાવી. જેમાં ગીફટ સીટી, ધોલેરા ઓથોરીટી ઉપરાંત કચ્છના ભુકંપ ગ્રસ્ત વિસ્તારોમાં  કામગીરીનો સમાવેશ થાય છે. હાલ પ્રજાપતિ સમાજની અમૃત કન્યા છાત્રાલયમાં પ્રથમ થી સતત ૩૧ વર્ષથી પ્રમુખ તરીકે તેમજ ઉપેન્દ્રભાઇ માંડુભાઇ ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પ્રથમથી (ર૩ વર્ષથી) અને પાણખાણીયા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ તરીકે  મો. ૯૮રપર ૧૯૬૦૯   ઉપર (ર૧ વર્ષથી)  સેવા આપી રહયા છે.

(4:35 pm IST)