Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મીઠાપુર સુરજકરાડીના અકિલાના પ્રતિનિધિ દિવ્યેશભાઇ જટણીયાનો જન્મદિવસ

મીઠાપુર : મીઠાપુર સુરજકરાડીના અકિલા સાંધ્ય દૈનિકના એજન્ટ અને પત્રકાર તથા મીઠાપુર સુરજકરાડીના મોબાઇલ એસોસીએશનના પ્રમુખ દિવ્યેશભાઇ જટણીયાનો આજે જન્મદિવસ છે.

દિવ્યેશભાઇ છેલ્લા ૧૦ વર્ષથી મીડિયા સાથે સક્રિય રીતે સંકળાયેલ છે. આ ઉપરાંત તેઓ નાની વયમાં જ પોતાના સરળ સ્વભાવ અને દરેક જ્ઞાતિના ઉત્કર્ષ માટેની કામગીરીથી બહોળી લોકચાહના ધરાવે છે. આજરોજ તેમના જન્મદિવસ નિમિતે સગાસંબંધિઓ, સ્નેહીજનો અને મિત્રવર્તુળ તરફથી તેમના પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. શુભેચ્છા પાઠવવા તેમનો મોબાઇલ નં. ૯૮૨૪૧ ૮૯૧૭૬ છે.

(11:45 am IST)