Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વિંછીયા એસ.ટી. કંટ્રોલના ટી. સી. અનુભાઇનો જન્મદિન ઉજવાયો

વિંછીયા : એસ. ટી. કંટ્રોલ પોઇન્ટના ટી. સી. અનુભાઇ ભીખુભાઇ સાંખડનો આજે જન્મ દિવસ ઉજવાયો.

વર્ષો પૂર્વે ગણિત-વિજ્ઞાનના આદર્શ શિક્ષક હતાં. તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ મળી રહી છે.

(11:46 am IST)