Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજકોટ નાગરીક બેન્કના કર્મચારી કિરીટભાઈ સુચકનો જન્મદિવસ

રાજકોટઃ કેબલ બ્રોડબેન્ડ માસિક મેગેઝીન કલબ એન્ડ ઈન્ટરનેટ સમાચારના માનદ્દ સંપાદક, રાજકોટ નાગરિક સહકારી બેંક સોરઠીયાવાડી શાખાના કર્મચારી, સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના સજય તેમજ સેટેલાઈટ પ્રિન્ટ મીડિયાના પૂર્વ મેમ્બર શ્રી કિરીટભાઈ સુચકનો આજરોજ જન્મદિન છે. તેઓ બ્રહ્માકુમારીઝના ફોલોઅર પણ છે. તેઓ જીવનના ૫૨ વર્ષ પૂર્ણ કરી ૫૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મો.૭૩૫૯૨ ૯૩૮૭૭

(3:14 pm IST)