Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

વિભૂતિ નિમાવતનો આજે જન્‍મદિન

રાજકોટ તા. ર૦ :.. રાજકોટના સુરેશભાઇ વિઠ્ઠલદાસ નિમાવતની સુપુત્રી વિભૂતિનો આજે જન્‍મ દિવસ છે. તેનો રપમા વર્ષમાં પ્રવેશ થયો છે. પપ્‍પા સુરેશભાઇ અને (સ્‍વ.) મમ્‍મી સંગીતાબેન સુરેશભાઇ નિમાવત તેમજ દાદા વિઠ્ઠલદાસ અને દાદી કંચનબેન તેમજ ભાઇ રવિ, અને બહેન દેવિકા, અને કુમાર આકાશ નિમાવતા પરિવારના તમામ સગા-સંબંધીઓએ વિભૂતિના જન્‍મ દિવસ પ્રસંગે તેમને અઢળક શુભકામનાઓ સાથે આશીર્વાદ પાઠવ્‍યા છે. મો. ૭૮૭૪૧ ૧૧રર૦, મો. ૯૭ર૩પ ૮પર૯પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:57 am IST)