Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જામનગરના મહિલા બ્રહ્મ અગ્રણી નિશાબેનનો જન્‍મદિવસ

જામનગર : મહિલા બ્રહ્મ અગ્રણી તથા અનેકવિધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલા નિશાબેન અસ્‍વારનો આજે તા.૧૦ના રોજ જન્‍મદિવસ છે.

નિશાબેન ગુજરાત રાષ્‍ટ્રીય પરશુરામ સેનાના જામનગર જિલ્લા પ્રમુખ શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ સખી કલબ (ર) ના ટ્રેઝરર બ્રહ્મશકિત ક્રિએટીવ ગ્રુપના મહામંત્રી તરીકે સેવા આપી રહયા છે. નિશાબેનને આજે જન્‍મ દિવસે તેઓના મો. ૯૪ર૮૮ ૬૪૩૭૪ પર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:11 pm IST)