Gujarati News

Gujarati News

News of Saturday, 11th March 2023

કાલે ભૂતપૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયાનો જન્‍મદિન

રાજકોટઃ પોરબંદરના જાહેર જીવનના અગ્રણી ભાજપના ભૂતપૂર્વ  ધારાસભ્‍ય શ્રી બાબુભાઇ ભીમાભાઇ બોખરીયાનો જન્‍મ તા.૧ર માર્ચ ૧૯પ૩ ના દિવસે થયેલ છે. તેઓ અગાઉ નાગરીક પુરવઠો, પાણી પુરવઠા, કૃષિ, સહકાર, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ વગેરે વિભાગના પ્રધાન તરીકે કામગીરી કરી ચૂકયા છે. ખેતી સાથે સંકળાયેલા છ.ે આવતીકાલે ૭૧માં વર્ષમાં પ્રવેશ કરશે.

મો.૯૮૭૯પ ૯૯૯૯૯ પોરબંદર

(4:07 pm IST)