Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

કાળુ મામાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં રંગે રંગાયેલા  ‘મે નહી તુ - મે નહી હમ'ની ભાવના સાથે આગળ વધનારા કાળુમામાનાં ઉપનામે ઓળખાતા પ્રખર હિન્‍દુવાદી લલીતભાઈ વડેરીયાનો આજરોજ તા.૧૪નાં જન્‍મદિવસ છે.   શહેર ભાજપમાં કારોબારી સભ્‍ય તરીકે સતત છઠી ટર્મ સુધી કાર્ય કરી રહયા છે.  જંકશન નાગરીક સહકારી બેંક વિકાસ સમિતિનાં કન્‍વીનર તરીકે જવાબદારી સંભાળી રહયા છે.  વડીયા ગૌશાળા તથા જલારામ મંદીર ઘંટેશ્વરના ટ્રસ્‍ટી તથા જલારામ હોસ્‍પીટલમાં સલાહકાર તરીકે તેઓ સેવા આપી રહયા છે. પ્રકળતિ પ્રેમી હોઈ વળક્ષઉછેર તેમનો પ્રિય વિષય છે.  વી.એચ.પી. પ્રેરીત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના ત્રણ વખત ઈન્‍ચાર્જ તરીકે તેમજ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળેલ છે.  શહેર ભાજપમાં ત્રણ ટર્મ સુધી કોષાધ્‍યક્ષ તરીકે જવાબદારી સંભાળેલ છે. તેઓના જન્‍મદિવસે તેમનાં મો. ૯૮૯૮૦ ૭૧૪પ૦ ઉપર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે

(4:03 pm IST)