Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2024

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના વિશાલ જોષીનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૩ :.. જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ, બ્રહ્મ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ વિશાલ આર. જોષીનો આજે જન્‍મ દિવસ છે.

સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનમાં રહી સમાજ સેવામાં દિવસ-રાત જોયા વગર હમેંશા કાર્યરત રહેતા આ સમાજ સેવકને આજે જન્‍મ દિન નિમિતે મો. ૯૯૦૪૦ ૯૩૮૬૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:41 pm IST)