Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2024

કારડીયા રાજપૂત સમાજના કુલદીપસિંહ ભટ્ટીનો જન્‍મદિવસ

રાજકોટ : કારડીયા રાજપૂત સમાજ, મવડી ચોકડી, ઉત્‍કૃષ્‍ટ સમિતિના ઉપપ્રમુખ, કુલદીપસિંહ ડી. ભટ્ટી, આજે જન્‍મદિવસ છે, તેઓ ચરખડી યુથ કલ્‍ચર ફાઉન્‍ડેશન, રાજકોટના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના જન્‍મદિવસે કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અરૂણભાઇ સોલંકી, બહાદુરસિંહ ગોહેલ, વજુભાઇ પરમારે મો. નં. ૯૮રપ૮ ર૭૯ર૮ પર શુભેચ્‍છા પાઠવી છે.

(3:48 pm IST)