Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ભાજપ અગ્રણી પૂર્વ શ્રમમંત્રી ગિરીશ પરમારનો જન્‍મદિન

રાજકોટ : ભાજપના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્‍ય અને રાજયના પૂર્વ શ્રમમંત્રીશ્રી ગીરીશ પરમારનો જન્‍મ તા. ૧૯ જાન્‍યુઆરી ૧૯પ૪ ના દિવસે થયેલ.
આજે ૬૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સંગઠન અને સત્તા બંને ક્ષેત્રના અનુભવી છે. હાલ રાજકીય ઉપરાંત સામાજિક અને રમતગમતને લગતી  પ્રવૃતિઓમાં સક્રિય છે. મો. ૯૪ર૬પ ૧૭૧૭૯ અમદાવાદ.

 

(10:11 am IST)