Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીનો જન્મદિન

જુનાગઢ :  સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીનો આજે ૪૮ મો. જન્મ દિવસ છે.

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની સ્થાપના કરી બ્રહ્મસમાજની તમામ પેટા જ્ઞાતિને એક તાંતણે બાંધનાર અને સૌ યુવાનોને સંગઠીત કરી નવરાત્રી મહોત્સવ તેમજ પરશુરામ જયંતિ વગેરે કાર્યક્રમો સફળતા પૂર્વક યોજી સમસ્ત બ્રહ્મ સમાજને સંગઠીત કર્યો છે. તેવા જયદેવભાઇ જોષી, અને તેની ટીમ દ્વારા કોરોના કાળમાં અનાજની હજારો કીટો તેમજ ખીચડીનું વિતરણ પણ કરવામાં આવેલ આ સમાજ સેવામાં પણ હમેશા તત્પર રહેતા અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા જયદેવભાઇને આજે જન્મદિન નિમિતે તેમના શુભેચ્છકો મો. નં. ૯૮રપર ર૦૦૦ર ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:59 pm IST)