Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સિંચાઇ વિભાગના નિવૃત કલાર્ક જયેન્દ્રભાઇ ભટ્ટનો આજે જન્મ દિવસ

રાજકોટ : જયેન્દ્રભાઇ ભટ્ટનો આજે જન્મદિવસ છે ૬૬ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. વર્ષ ૧૯૮૦ ના કા.ઇ.સરીતા માપક પેટા વિભાગ રાજકોટમાં પ્રથમ નિમણુંક થયેલ બાદમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટમાં જુ.કલાર્ક તરીકે સેવા બજાવેલ. રાજકોટમાં સિંચાઇ વિભાગમાં ડ્રાફમેનમાં નિવૃત થયેલ જિલ્લા પુસ્તાકાલય રાજકોટમાં તેમજ ચૂંટણી અધિકારી તરીકે ૬૮-રાજકોટમાં બી.એલ.ઓ. તરીકે ૧૦ વર્ષ ફરજ બજાવેલ છે. કલા, સંસ્કૃતિ, સામાજીક સેવા સાથે સંકળાયેલ છે. તેમના મો.૯૭૩૭૮ ર૮૭૪ર ઉપર ઠેર ઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(3:33 pm IST)