Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન પ્રમુખ બેચરભાઇ ઘોડાસરાનો જન્મદિવસ

ટંકારા : તાલુકાના ઓટાળા ગામના વતની બેચર એમ ઘોડાસરા આજે જન્મદિવસ છે. તેઓ વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ તેમજ ઇગલ કો-ઓપરેશન તથા મોરબી જિલ્લા યુવા ભાજપ મંત્રી તરીકે કાર્ય કરી રહેલ છે. તેમની જન્મ તારીખ ૧૪-૧૦-૧૯૯૬ છે ર૪ વર્ષ પુરા કરી રપ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે. તેમના મોબાઇલ નં. ૯૬૦૧૬૯૬પ૯૬ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(12:31 pm IST)