-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Saturday, 16th March 2024
સી.એમ. ઓફીસના ઓ.એસ.ડી. એ.બી. ગોરનો જન્મદિન
રાજકોટ : વડોદરાના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર અતુલ બી. ગોરનો જન્મ ૧૯૬૪ ના વર્ષની ૧૬ માર્ચે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૦રની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકાર છે. ભુતકાળમાં વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ઓ. એસ. ડી. રાજકોટ અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર, ઔડામાં સી. ઇ. ઓ. વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત છે. ફોન નં. ૦૭૯ - ર૩ર ૩ર૬૧૧.
(12:22 pm IST)