Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

ભુતપૂર્વ સંયુકત સચિવ ભરત વૈષ્ણવનો જન્મદિન

રાજકોટઃ રાજયના ગૃહ વિભાગના સંયુકત સચિવ (બજેટ - સંકલન) તરીકે ફરજ બજાવી ચુકેલી  શ્રી ભરત વૈષ્ણવનો જન્મ તા. રર ઍપ્રિલ ૧૯૬૫ ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ કાયદા અને પત્રકારત્વ ક્ષેત્રે ઉચ્ચ પદવી ધરાવે છે. અગાઉ ગઢડા અને સુરેન્દ્રનગર માં માહિતી મદદનીશ તરીકે તેમજ નાણા વિભાગમાં ફરજ બજાવી ચૂકયા છે. સચિવાલય કેડરના  નિવૃત અધિકારી છે.  ફોન નં. ૦૭૯ ૨૩૨૫૦ ૯૦૯,, મો. ૯૯૭૮૪ ૦૬૩૭૫ ગાંધીનગર (પ-૨૧)ઁ

(11:58 am IST)