Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

બોલિવૂડની દેશી ગર્લ અને હોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાના સ્ટનિંગ લુક્સથી લોકો આશ્ચર્યચકિતઃ ફોટોશુટઍ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી

નવી દિલ્હી: બોલીવુડની દેશી ગર્લ અને સમગ્ર દુનિયા માટે હોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા તાજેતરમાં તેના સ્ટનિંગ લૂક્સથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. ફરી એકવાર પ્રિયંકા ચોપડાએ એક મેગેઝીન કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

પ્રિયંકાનું ગુડમોર્નિંગ

આજે સવારે પ્રિયંકા ચોપડાએ આ તસવીરો શરે કરી છે.

લાખો લાઈક્સ

તેની દરેક તસવીર પર ફેન્સ લાખો લાઈક્સ આપી રહ્યા છે.

સમગ્ર દુનિયામાં છવાઈ પ્રિયંકા

અહીં તેના સમાન્ય ફેન્સની સાથે પતિ નિક જોનાસ અને હોલીવૂડથી બોલીવૂડ સુધીના સ્ટાર્સ કોમેન્ટ કરતા જોવા મળ્યા.

દમદાર લૂક્સ

પ્રિયંકા આ તસવીરોમાં ઘણી સુંદર અને દમદાર લૂક્સમાં જોવા મળી રહી છે.

10 લાખથી વધારે લાઈક્સ

અત્યારે પ્રિયંકાની આ તસવીરો સામે આવતાની સાથે જ થોડા સમયમાં તેના પર 10 લાખથી વધારે લાઈક્સ મળી ચૂકી છે.

મેગેઝીન માટે ફોટોશૂટ

પ્રિયંકાએ અહીં શૂટ એક મેગેઝીન માટે કરાવ્યું છે.

સ્વિમિંગ પૂલની તસવીર

આ અગાઉ પ્રિયંકાએ તેના સ્વિમિંગ પૂલની તસવીરોથી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

બેક ટૂ 90s

મેગેઝીનના કવર પર 'બેટ ટૂ 90s' લખેલું જોવા મળી રહ્યુ છે.

(4:59 pm IST)