Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કોરોના મહામારીઃ ટીવી એકટર અર્જુન બિજલાનીની પત્ની નેહા સ્વામીનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝીટીવ આવ્યો

ટીવી એકટર અર્જુન બિજલાનીએ રવિવારના ટવિટ કર્યું કે એમની પત્ની નેહા સ્વામીનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. એમણે કહ્યું કે એમનો પરિવાર આગામી ૧૪ દિવસ માટે સેલ્ફ-કવોરોનટાઇમમાં જઇ રહ્યો છે અને બધાજ સ્વસ્થ છે. અર્જુનએ કહ્યું જે લોકો એમના પરિવારના સંપર્કમાં આવ્યા છે ટેસ્ટ કરાવી લે.

(10:57 pm IST)