Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમનો મ્યુઝિક વીડિયો "જીયે તો જીયે કૈસે 2.0" રિલીઝ

મુંબઈ: લાંબા સમયથી ચર્ચામાં રહેલો દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમનો નવો મ્યુઝિક વિડિયો "જીયે તો જીયે કૈસે 2.0" આજે રિલીઝ થયો છે. દીપિકા અને શોએબ પર ફિલ્માવાયેલું આ ગીત ખૂબ જ અદભૂત છે અને દર્શકોને પણ ખૂબ પસંદ આવી રહ્યું છે. દીપિકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મ્યુઝિક વિડિયો રિલીઝ થવાની માહિતી આપી છે. ગીતની એક ઝલક શેર કરતા તેણે લખ્યું, "પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. જીયે તો જીયે કૈસે 2.0 આઉટ થઈ ગયું છે."

 

 

(5:31 pm IST)