Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બ્રેન ઇંફેકશન પછી ફરાઝખાન આઇસીયુમાં દાખલ પૂજા ભટ્ટએ પૈસા માટે ચાહકોને અપીલ કરી

મહેંદી અને ફરેલ જેવી ફિલ્મોમાં નજર આવી ચુકેલા અભિનેતા ફરાઝખાનને બ્રેન ઇંફેકશન પછી બેંગલુરૂની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અભિનેત્રી ફિલ્મમેકર પુજા ભટ્ટએ આઇસીયુમાં ભરતી ફરાઝ માટે ચાહકોને પૈસા માટે અપીલ કરી છે ફરાઝના એક પરિજનના કહેવા અનુસાર લગભગ એક વર્ષથી ફરાઝને છાતીમાં ઇંફેકશન હતું.

(9:35 pm IST)