Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

બોબી દેઓલના આવવાથી ‘‘આશ્રમ'' સીરીઝને ચાર ચાંદ લાગી ગયા : નિર્દેશક પ્રકાશ ઝા

વેબ સીરીઝ ‘‘આશ્રમ'' માં બોબી દેઓલના પાત્રને લઇ નિર્દેશક પ્રકાશ ઝાએ કહ્યું છે તે આ રોલ માટે એકદમ યોગ્‍ય એકટર છે. અમારી સીરીઝને ચાર ચાંદ લાગી ગયા બોબી દેઓલના આવવાથી એમણે કહ્યું બોબીને સ્‍ક્રિપ્‍ટ સંભળાાવતા સમય શ્વાસ રોકયો હતો. કે આ બંદા હા કહી દે આ રોલ કરવા એમણે અહેસાન કર્યો છે.

(11:17 pm IST)