Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

હરિયાણવી કવીન સપના ચૌધરીની તસ્વીર થઇ વાયરલ

ચિંગારી કો હવા દેને કી આદત નહિ હમારી, પર હક્ક કી બાત પર આગ લગાને કા દમ રખતે હૈ!

નવી દિલ્હી તા. ૨૦: હરિયાણવી કવીન સપના ચોૈધરી સોશિયલ મિડીયાની પણ કવીન ગણાય છે. સપના મા બન પછી ફરીથી પુરા જોશ સાથે કામે લાગી છે. તે ફરીથી સોશિયલ મિડીયા પર એકટીવ થઇ છે અને નવા મ્યુઝિક વિડીયો પણ આપી રહી છે. સપના સમયાંતરે પોતાની નવી નવી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. જેને ચાહકો સતત લાઇક કરતાંરહે છે. આવી જ એક તસ્વીર હાલમાં વાયરલ થઇ છે. ઇંસ્ટાગ્રામ પર સપનાએ પોસ્ટ કરેલી તસ્વીરમાં તે વ્હાઇટ ટોપ સાથે સિલ્વર કલરની શિમરી સ્કર્ટમાં જોવા મળી રહી છે. તેની આ તસ્વીરને ચાહકો લાખો વખત જોઇ ચુકયા છે. તસ્વીર સાથે તેણે લખ્યું છે કે-ચિંગારી કો હવા દેને કી આદત નહિ હમારી, પર હક્ક કી બાત પર આગ લગાને કા દમ રખતે હૈ!
 

(4:34 pm IST)