Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

કોરોનાના બે વર્ષ પછી જાહેર મેળાવડો ખૂબ જ સુખદ અનુભવ છેઃ ડેઝી શાહ

મુંબઈ: બોલિવૂડની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રી ડેઝી શાહ કે જેઓ તેના શાનદાર અભિનય માટે જાણીતી છે તે તાજેતરમાં જ ક્ષિતિજ ફેસ્ટમાં હાજરી આપતી જોવા મળી હતી. ફેસ્ટમાં જોડાવા પર ડેઝીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આવા જાહેર મેળાવડામાં હાજરી આપવી એ ખૂબ જ આનંદદાયક અનુભવ છે.

(5:40 pm IST)