Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સોનમ કપૂરે પહેલીવાર શેર કર્યો પુત્રનો ફોટો : નામ પણ કર્યું જાહેર

મુંબઈ: આ પહેલીવાર છે જ્યારે સોનમ કપૂરે તેના પુત્ર સાથેની તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં આનંદ આહુજાએ દીકરાને પકડી લીધો છે અને તે સોનમને કિસ કરી રહ્યો છે. આ સિવાય તેણે નામ પણ જાહેર કર્યું છે. સોનમ કપૂર અને આનંદ આહુજા તાજેતરમાં માતા-પિતા બન્યા છે. સોનમ માતૃત્વનો આનંદ માણી રહી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેણે બાળકના જન્મની ખુશખબર આપી હતી. હવે દંપતીએ તેમના પુત્રનું નામ જાહેર કર્યું છે. આ સિવાય તેણે એક ફોટો પણ શેર કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે સોનમે તેના પુત્ર સાથેની તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં આનંદ આહુજાએ દીકરાને પકડી લીધો છે અને તે સોનમને કિસ કરી રહ્યો છે. બોલિવૂડ સેલિબ્રિટીઓએ પરફેક્ટ ફેમિલી પિક્ચરમાં કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે.

(6:48 pm IST)