Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

દર શનિવારે વિખ્‍યાત અભિનેતા ગુરૂદત્તની ફિલ્‍મો ઝી- કલાસીકમા

અમદાવાદઃ ઝીંદગી કી અસલી ખુશી દુસરો કો ખુશ રખ કે હાંસિલ કી જાતી હૈ ગુરૂદત્તના કલાસિક વિશ્વમાં જીવનની આ સરળ ફિલોસોફીએ ૫૦, ૬૦ અને આગળના દાયકાઓમાં ભારતીય સિનેમાનો એક કોર્સને રજૂ કર્યો હતો. આ વર્ષે આપણે આ મહાન ફિલ્‍મ મેકરન ૯૭ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્‍યારે ઝી કલાસિક દર શનિવારે તેમની કેટલીક પસંદગીની હિટની સાથે તમને ગુરુદત્તના સિનેમેટિક વિશ્વમાં લઇ જવા તૈયાર છે.આગામી શનિવારે અન્‍ય કોઇ નહીં પણ દ્રષ્‍ટિવેતા ગુરુદત્ત દ્વારા ડિરેકટ ફિલ્‍મો જેમાં તેમનું શ્રેષ્‍ઠ કામ જોવા મળશે, તેવી ફિલ્‍મોનું પ્રિમિયર ઝી કલાસિક પર રજુ થશે, દર શનિવારે રાત્રે ૧૦ વાગે ૩૦ જુૃલાઇથી ૧૭મી સપ્‍ટેમ્‍બર સુધી.

 

(4:06 pm IST)