Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

દિયા મિર્ઝા માલદીવ વેકેશન દરમિયાન સાવકી પુત્રી સાથે આપ્યો પોઝ

મુંબઈ: દિયા  મિર્ઝા પતિ વૈભવ રેખી સાથે લગ્ન બાદ પ્રથમ વેકેશન પર માલદીવમાં છે. તેણે ત્યાં કેટલીક મનોહર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાંની એક તસવીરે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તે તેની સાવકી પુત્રી સાથે પોઝ આપી રહી છે, જેને લોકોએ ખૂબ પસંદ કરી છે. તસવીરોમાં દિયા એક સંપૂર્ણ રજાના મૂડમાં જોવા મળી રહી છે. તેણે ઉનાળાના હળવા કપડાં, મોટા ગોળાકાર શેડ્સ અને ટોપી પહેરી છે. વૈભવ દ્વારા તસવીરો ક્લિક કરવામાં આવી છે.

(5:55 pm IST)