Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

બોલીવુડ ડાયરી

અભિનેત્રી સાગરીકા ધાટગે અને ઝહીર ખાન શોપિંગ માટે જઇ રહ્યા હતા ત્યારે કેમેરામાં ઝડપાયા હતા. એરીકા ફર્નાન્ડીસ એરપોર્ટ પર જઇ રહી હતી ત્યારે કેમેરામાં કેદ થઇ હતી. આઇશા શર્મા પોતાના કૂતરાં સાથે જઇ રહી હતી. ડીનો મોરિયા સાઇકલ પર જતી વખતે કેમેરામાં કેદ થયો હતો. સોફિયા ચૌધરી પાળતુ કૂતરા સાથે કેમેરામાં ઝડપાઇ હતી.

(10:16 am IST)