Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

પવન કલ્યાણની 'વકીલ સાબ'ના ટ્રેલર આવ્યું સામે

મુંબઈ: 'પાવર સ્ટાર' પવન કલ્યાણ ઘણા લાંબા સમય પછી મોટા પડદે કમબેક કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના પ્રશંસકો વાપસી માટે ખૂબ ઉત્સાહિત છે. પવન કલ્યાણની ફિલ્મ વકીલ સાબનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું, ત્યારબાદ પવન કલ્યાણ અને વકીલ સાબ વિશે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, અમે તમને ફિલ્મ અને અભિનેતા વિશે કેટલીક વિશેષ વાતો જણાવીએ છીએ.

(5:23 pm IST)