Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

નિકિતા દત્તાનો ફરી જોવા મળ્યો ગ્લેમરસ અવતાર : આ લુકએ ચાહકોનું દિલ જીતી લીધું

મુંબઈ: બોલિવૂડની હોટ અભિનેત્રી નિકિતા દત્તા ફિલ્મ કબીર સિંહમાં જોવા મળી હતી અને તેણે પોતાના લુકથી ચાહકોના દિલ જીતી લીધા હતા.અભિનેત્રીએ તેની એક્ટિંગથી ખૂબ જ ધૂમ મચાવી હતી પરંતુ આ સમયે નિકિતા દત્તા તેના હોટ લુક માટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.નિકિતા દત્તા તેની કિલર સ્ટાઇલે ઇન્ટરનેટ પર હોટનેસનું તાપમાન વધારી દીધું છે. નિકિતા દત્તાનો ખૂબ જ હોટ પોઝ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ચાહકો અભિનેત્રીની તસવીરોને પસંદ કરી રહ્યા છે અને દિવાના થઈ ગયા છે, નિકિતાની ખૂબ જ હોટ અને બોલ્ડ સ્ટાઈલની ફરી પ્રશંસા થઈ છે.

(4:40 pm IST)