Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમદાવાદમાં વધુ ૨૫ માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારો વધતા કુલ આંકડો ૩૦૦ આસપાસ પહોંચ્યો : આઇઆઇએમમાં વધુ ૩૨ને કોરોના વળગ્યો

Alternative text - include a link to the PDF!

અમદાવાદમાં ૨૭૩ જેટલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારો જાહેર થયેલા જેમાં આજે વધુ ૨૫ નો વધારો જાહેર થતાં કુલ આંકડો ૨૯૮ થયો હોવાનું ગૌરવ ખત્રી જણાવે છે.

દરમિયાન અમદાવાદની આઇઆઇએમમાં હવે કર્મચારીઓ પણ કોરોના ગ્રસ્ત થવા લાગ્યા છે. વિદ્યાર્થીઓ સાથે કર્મચારીઓ મળી આજે નવા ૩૨ કોરોના કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

(12:24 pm IST)