Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

નવસારીના જમાલપોર વિસ્તારમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તનના મુદ્દાએ પકડ્યો રાજકીય રંગ

નવસારીના જમાલપોર વિસ્તારની સર્વોદય સોસાયટીમાં રસ્તા મુદ્દે બંધાયેલા ગેરકાયદેસર મંદિરના દબાણ નુડા દ્વારા હટાવવામાં આવ્યુ હતુ, જેમાં પોલીસ દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યાનો મુદ્દો રાજકીય રંગ પકડી ચુક્યો છે

(1:10 am IST)