Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજ્યમાં ૫૦ ટકાથી વધુ વરસાદની ખાધ: બે દિવસથી જોરદાર વરસાદના પગલે ટકાવારી સુધરશે

અમદાવાદ :  રાજ્યમાં સિઝનનો કુલ ૪૫.૮૫ ટકા વરસાદ થયો છે. હજુ સામાન્ય સરેરાશથી ૫૦ ટકા ઓછો વરસાદ છે. જોકે ગઈકાલથી ગુજરાતભરમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે એટલે ટકાવારીમાં સુધારો થશે તેવી આશા બંધાઈ છે.

(2:37 pm IST)