Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ટાટા મોટર્સના નવા મોડલની ડિલીવરી

(કેતનખત્રી) અમદાવાદ :  ટાટા મોટર્સના અધિકૃત ડીલર, પરફેકટર ઓટો રાજકોટ ખાતે  ભારતની સૌપ્રથમ બીએસ-૬ ટાટા  પ્રીમા ૨૮૩૦ કમ રેપીટોની ડીલીવરીના પ્રસંગે ડિરેકરટ શ્રી કેવલભાઇ પટેલ, પરફેકટ ઓટો, રાજકોટ અને આ મોડેલ ના સૌપ્રથમ ગ્રાહક શ્રી જીતેન્દ્રસિંહ સોલંકી, શ્રી રવિરાજ એન્ટરપ્રાઇઝના માલીક ઉપલેટાનું અભિવાદન કરવામાં આવેલુ. ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્ર્સ દેશની નંબર વન વ્યાપારી વાહન નિર્માતા અને વિશ્વની ચોથી સૌથી મોટી કંપની છે. અને તેમની અધિકૃત ડીલરશીપ પરફેકટ ઓટો રાજકોટ છેલ્લા ૧૮ વર્ષથી સૌરાષ્ટ્ર પ્રદેશને ટાટા મોટર્સ ડીલર તરીકે સેવા આપી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:53 pm IST)