Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

નેશનલ હાઇવે ઉપર અકસ્માતઃ કારમાં બેઠેલા એક વ્યકિતનું મોત

(કેતનખત્રી) અમદાવાદઃ ખેડા વાત્રકનદી નેશનલ હાઇવે ઉપર એક કારનો અકસ્માત થયો છે. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા, એક ડ્રાઇવર અને એક વ્યકિત બેઠા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે. જયારે ત્રણને સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(2:52 pm IST)