Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વિહિપના પ્રદેશ કાર્યાલયની મુલાકાતે સી.આર.પાટીલ

રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના  પાલડી, અમદાવાદ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના નવ નિયુકત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજી શુભેચ્છા મુલાકાતે આવેલા સાથે શ્રી ગોરધનભાઇ ઝડફિયા તેમજ શ્રી ભરત ભાઈ પંડ્યા પણ આવેલા. વિહિપના ક્ષેત્રમંત્રી અશોક રાવલ તેમજ ક્ષેત્રની ટીમ અને ઉ .ગુ. પ્રાંતના અધ્યક્ષ શ્રી રાજુભાઇ ઠાકર અને તેમની ટીમ અને શહેરના મહામંત્રી શ્રી શશીકાંત પટેલ તેમજ ઉતર ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી શ્રી રાજેશભાઈ અને મંત્રી શ્રી અશ્વિનભાઈ સાથે કાર્યધ્યક્ષ શ્રી હર્ષદભાઈ ગિલેટવાળા પણ ઉપસ્થિત રહેલા અને પાટીલને આવકાર્યા હતા.

(3:39 pm IST)