Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

અમિતભાઇ શાહ અને ભૂપેન્દ્રભાઇ પટેલને મળતા ગોરધનભાઇ ધામેલિયા

રાજકોટ : ગાંધીનગરમાં ૩ દિવસ પૂર્વે અમૂલ ફેડરેશનના બટર પ્લાન્ટના ઉંદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરી વગેરે ઉંપસ્થિત રહેલ. આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયા પણ ઉંપસ્થિત હતા. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી વગેરેને મળી શુભેચ્છા પાઠવી હતી.

 

(11:24 am IST)