Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વલસાડ જીલ્લામાં આજે પણ કોરોનાના કેસોમાં ઘટાડો : નવા 30 કેસ નોંધાયા : વધુ 81 દર્દીઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૨ જી જૂન નાં રોજ ૩૦ નવા કેસો નોંધાયા છે તેમજ ૨ દર્દીઓના અવસાન થયેલ છે, જેની સામે ૮૧ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે

(9:41 pm IST)