Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજ્યના વિભાગીય નિયામક, સીની.ટીડીઓ,ડેપ્યુટી સુપ્રિ,સહીત 9 અધિકારીઓની બદલી : રાજકોટના વાય,કે, પટેલને ભુજમાં મુકાયા : ભુજના ઇન્ચાર્જ ડીટીઓ સી,ડી મહાજનની ભરૂચમાં બદલી : અમદાવાદના આર,એચ, વાળાને ભાવનગર મુકાયા

અમદાવાદ : રાજ્યના વિભાગીય નિયામક, સીની.ટીડીઓ,ડેપ્યુટી સુપ્રિ,સહીત 9 અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં રાજકોટના વાય,કે, પટેલને ભુજમાં મુકાયા છે જયારે ભુજના ઇન્ચાર્જ ડીટીઓ સી,ડી મહાજનની ભરૂચમાં બદલી થઇ છે તેમજ અમદાવાદના આર,એચ, વાળાને ભાવનગર મુકાયા છે

(10:29 pm IST)