Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

વલસાડ: તિથલનો દરિયો તોફાની બન્યો : આગામી 3 દિવસ દરિયામાં કરંટની આગાહી

દરિયાના મોજા તોફાની બનતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

વલસાડ ;ભારે વરસાદ અને વાતાવરણમાં પલટા બાદ તિથલનો દરિયો તોફાની બન્યો છે. આગામી 3 દિવસ દરિયામાં કરંટની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દરિયાના મોજા તોફાની બનતા તેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડતા સ્થાનિક પોલીસ દરિયાકિનારે તૈનાત થઈ હતી

(8:43 pm IST)