Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સાબરકાંઠા જીલ્લાના વિજયનગરમાં ફરી વરસાદી માહોલ જામ્યો : ખેડૂતોમાં ખુશી

ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સાબરકાંઠા જીલ્લાના વિજયનગરમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો જેમાં વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે..જેમાં ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને ફાયદો થશે.

(10:26 pm IST)