Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

લીકર કેસમાં આપના અગ્રણી ઈશુદાન ગઢવી પોલીસ સમક્ષ હાજર થતા ધરપકડ

ગુજરાત આપ પાર્ટીના ધરખમ ગજાના આગેવાન ઇસુદાન ગઢવીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. ઇસુદાન ગઢવી આજે લીગલ સેલ સમક્ષ હાજર થયા હતા. ઈશુદાન ગઢવી એ એફ.એસ.એલ.ના રિપોર્ટને પદકાર્યો છે અને લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયારી દર્શાવી છે.

(10:21 pm IST)