Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અમદાવાદમાં ઓમીક્રોનના 2 કેસ નોંધાયાએક મહિલા - એક પુરુષને ઓમીક્રોનની પૃષ્ટિ

બંનેનો કોઈપણ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ બાદ ઓમીક્રોનના કેસથી વધતો ફફડાટ : રાજ્યમાં કુલ કેસની સંખ્યા 154 થઇ : 96 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

અમદાવાદમાં ઓમીક્રોનના  2 કેસ નોંધાયા  છે જેમાં એક મહિલા અને એક પુરુષને ઓમીક્રોનની પૃષ્ટિ  થઇ છે આ બંનેની કોઈપણ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી, અમદાવાદમાં કોરોના વિસ્ફોટ બાદ ઓમીક્રોનના કેસથી ફફડાટ વધ્યો છે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 154 થઇ છે જેમાંથી અત્યાર સુધીમાં 96 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

 

(9:09 pm IST)