Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અમદાવાદ જિલ્લાના ડઢાણા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમી રહેલ શકુનિઓને પોલીસે બાતમીના આધારે ઝડપી ગુનો દાખલ કર્યો

વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના સરકારી વાહનમાં પેટ્રોલીંગાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે ડઢાણા ગામે ખુલ્લામાં જુગાર રમી રહેલ છે તે બાતમીના આધારે રેડ કરતા () મહિતપસિંહ ઝાલા () ભાળુભા ઝાલા () અનુભા ઝાલા () નાનુભલા () પુનુભા ઝાલા () દેવુભા ઝાલા () તલુભા ઝાલા () કનુભા ઝાલા તમામ રહે. ડઢાણા, તા. માંડલ રૂા. ૧૦,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. બનાવમાં વધુ તપાસ વિઠ્ઠલાપર પોલીસ ચલાવી રહેલ છે.

(5:41 pm IST)