Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્વારા ભરૂચ સિટી બસ સેવા તેમજ

રાજકોટ રોટરી ક્લબના વિવિધ પ્રોજેક્ટનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્વારા આવતીકાલે તા. 5 જૂન, 2021ના રોજ સવારે 10.30 કલાકે ભરૂચ સિટી બસ સેવા જયારે  બપોરે 12.00 કલાકે રાજકોટ રોટરી ક્લબના વિવિધ પ્રોજેક્ટનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

(6:35 pm IST)