Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

વલસાડ જિલ્લામાં કોરોના ઠંડો : આજે માત્ર ૧૮ નવા કેસો નોંધાયા : ૪૧ દર્દીઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :વલસાડ જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૪ થી જૂનનાં રોજ ૧૮ નવા કેસો સામે આવેલ છે અને ૧ દર્દીનું અવસાન થયેલ છે જેની સામે ૪૧ દર્દીઓ સાજા થઈ શક્યા છે, જીલ્લામાં હાલ ૨૯૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

(8:55 pm IST)