Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

તાપી જીલ્લો કોરોના મુક્તિ ભણી :આજે માત્ર ૩ નવા કેસો નોંધાયા

( જીતેન્દ્ર  રૂપારેલિયા દ્વારા ) વાપી :તાપી જિલ્લામાં આજે એટલે કે ૪ થી જૂનનાં રોજ માત્ર ૩ નવા કેસો સામે આવેલ છે, જેની સામે ૬ દર્દીઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લામાં હાલ ૩૦ દર્દીઓ જ સારવાર હેઠળ છે.

(8:55 pm IST)