Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

નવસારી જિલ્લામાં કોરોના રીવર્સ ગિયરમાં : આજે માત્ર ૧૮ કેસો : ૭૮ દર્દીઓ કોરોના મુકત થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા.દ્વારા ) વાપી : નવસારી જિલ્લામાં આજે એટલે કે ૪ થી જૂનનાં રોજ ૧૮ નવા કેસો નોંધાયા છે અને ૧ દર્દી નું અવસાન થયેલ છે, જેની સામે ૭૮ દર્દીઓ કોરોના મુકત થઇ શક્યા છે, જીલ્લામાં હાલ ૩૫૦ દર્દીઓ સારવાર હેઠળ છે

(8:56 pm IST)