Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ગુજરાત યુનિવર્સિટીની કાયદા શાખાની પરીક્ષા મોકૂફ

કાયદા શાખાની ઓફલાઈન પરીક્ષા લેવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં કરી હતી અરજી

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાનારી કાયદા શાખાની પરીક્ષા મોકૂફ રખાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે  કાયદા શાખાની ઓફલાઈન પરીક્ષા લેવાના નિર્ણય સામે  વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

 

(12:49 am IST)