Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

મહેસાણાના હીરાનગર ચોકમાંથી બાળક મળ્યું : સ્થાનિક લોકોએ બાળકને પોલીસ મથકે સોંપ્યું

અંદાજે ત્રણ વર્ષનું બાળક એકલું હીરાનગર ચોક સુધી પહોંચ્યું : તપાસ શરૂ

મહેસાણા: શહેરના હીરાનાગર ચોકમાંથી એક બાળક મળી આવ્યું છે. અંદાજે ત્રણ વર્ષની ઉંમરનું બાળક મળી આવ્યું છે. સ્થાનિક લોકોએ બાળકને બી ડિવિઝન પોલીસ  મથકે સોંપ્યું છે. બાળકના વાલી વારસોને બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. બાળક કોનું છે અને એકલું હિરનગર ચોક કેવી રીતે પહોચ્યું તેની કોઈ વિગત સામે આવી નથી

(10:37 pm IST)