Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સુરતમાં કોરોનાના કેસ વધતા ત્રણ દિવસ પહેલાં 3500 ઓક્સિજન સિલિન્ડરની માગ હતી તે હવે 6000 થઈ

સુરતમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને કારણે ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. સુરત સિવિલ અને સ્મીમેરમાં ઓક્સિજન સિલિન્ડરની સપ્લાય કરનારના કહેવા પ્રમાણે, છેલ્લા બે દિવસમાં 4 હજારથી લઈને 6 હજાર સુધી નાના-મોટા સિલિન્ડરની માગ શહેરમાં જોવા મળી રહી છે.

(11:53 am IST)